ત્વચા પર નારિયેળ તેલ લગાવવાના ફાયદા



નારિયેળનું તેલ સૂકી ત્વતાને મોશ્ચરાઇઝ કરે છે



નારિયેળના તેલમાં લોરિક એસિડ મોજૂદ છે



જે સ્કિનને સ્મૂધ રાખવામાં મદદ કરે છે



નારિયેળ તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ છે



જેનાથી ખીલની સમસ્યા પણ દૂર રહે છે



નારિયેળ તેલમાં એન્ટી ઇન્ફામેટરી ગુણ છે



નારિયેળ તેલ એન્ટી માઇક્રોબિયલ પણ છે



જે ત્વચાની જલન ઓછું કરવામાં મદદ કરે છે



નારિયેળ તેલ એક નેચરલ ક્લિન્ઝર પણ છે



જે ત્વચાને સાફ કરવાનું પણ કામ કરે છે



નારિયેળ તેલ સ્કિન પરના ડાધ ધબ્બાને દૂર કરે છે.