આ ફળોના સેવનથી 35ની ઉંમરમાં 25 જેવા દેખાશો

વધતી ઉંમરની અસરને ઓછી કરે છે આ ફળો

ડાયટમાં એન્ટી એજિંગ ફળોને કરો સામેલ

સ્ટ્રોબેરીમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ છે

સ્ટ્રોબેરી કોલેજનને વધારવાનું કરે છે કામ



સફરજનનું સેવન ત્વચા પર ગ્લો લાવશે

રોજ પપૈયાનું સેવન ઝુરિયાને ખતમ કરશે

તરબૂચનું સેવન સ્કિનને હાઇડ્રેઇટ રાખશે

બ્લૂબેરીનું સેવન ત્વચાને યંગ રાખશે

બેરીઝમાં વિટામિન સી અને ઇ છે

બેરીઝમાં પોટેશિયમ ભરપૂર છે

જે સ્કિનને એવરયંગ રાખે છે.