પિરિયડ્સના પેઇનથી રાહત આપે છે આ નુસખા

પિરિયડ્સ દરમિયાન અનેક પરેશાની થાય છે.

પેઇનથી રાહત મેળવવા માટે કરો આ ચીજોનું સેવન

પિરિયડસમાં ડાઇટમાં સામેલ કરો આ ચીજો

પિરિયડ્સ દરમિયાન આદુનું કરો સેવન

પિરિયડસ દરમિયાન અજમાનું કરો સેવન

અજમા ગેસને દૂર કરીને દુખાવો દૂર કરશે

ડાર્ક ચોકલેટનું પિરિયડ્સમાં કરો સેવન

દુખાવાથી તાત્કાલિક અપાવશે રાહત

ફાઇબર, મેગ્નેશિયમથી ભરપૂર છે ડાર્ક ચોકલેટ

પપૈયાનું સેવન પિરિયડ્સના દર્દથી રાહત આપશે