ત્વચા પર ફેસ સીરમ લગાવવાના આ છે ફાયદા ફેસ સીરમ ત્વચાને કોમળ બનાવે છે મોટાભાગના લોકો ફેસ સીરમનો કરે છે ઉપયોગ બજારમાં અલગ-અલગ સમસ્યા માટે સીરમ મળે છે. સીરમને ત્વચા પર લગાવવાના અનેક ફાયદા છે સીરમ એન્ટી એજિંગ અને વિટામિન ‘C’થી ભરપૂર છે તેનાથી ઓપન પોર્સ એટલે ખુલ્લા રોમ છિન્દ્ર દેખાતા નથી સીરમના ઉપયોગથી લાંબી ઉંમર સુધી સ્કિન યંગ રહે છે સ્કિન પર રિંકલ્સ નથી આવતા, સ્કિન ટોન્ડ ટાઇટ રહે છે મેકઅપ પહેલા સીરમ લગાવો જેથી મેકઅપથી ત્વચા ડેમેજ ન થાય