બ્રાઇડલ મેકઅપ પહેલા આ ટિપ્સ જરૂર અનુસરો


મેકઅપ આર્ટિટિસ્ટને બુક કર્યાં પહેલા આ કામ કરો


પહેલા એકવાર ટ્રાયલ મેકઅપ ચોક્કસ કરો


આપની સ્કિન ટાઇપ મુજબ જ મેકઅપ ચુઝ કરો


એસપીએફ ફાઉન્ડેશનમાં વ્હાઇટ લેયર બનશે


જે ફ્લેશ ફોટોગ્રાફીમાં અચૂક દેખાશે


બ્રાઇડલ મેકઅપમાં પ્રાઇમર જરૂર લગાવો


દુલ્હનને આંસુ અને પરસેવો આવી શકે છે


તેથી વોટરપ્રૂફ મેકઅપનો જ ઉપયોગ કરો


લગ્નના 4 દિવસ પહેલા જ આઇબ્રો કરાવો


જેનાથી આઇ પફી નહીં દેખાય


લગ્નમાં મેનિક્યોર પેડિક્યોર અચૂક કરાવો