શું છે સ્કિન આઇસિંગ ટ્રીટમેન્ટ


આ ટ્રીટમેન્ટમાં બરફથી મસાજ થાય છે


જેનાથી સ્કિનની બધી જ સમસ્યા દૂર થાય છે.


એક કપડાં પર 4 આઇસક્યૂબ રાખો


ચહેરા પર સકર્યુલર મોશનમાં મસાજ કરો


બાદ સ્કિન પર મોશ્ચરાઝર લાગવી દો


આપ એલોવેરા જેલને જમાવીને મસાજ કરો


બરફને બદલે આપ આ પણ કરી શકો છો


ગ્રીન ટીને જમાવીને પણ મસાજ કરી શકો છો


આઇસિંગથી સ્કિનબર્ન સ્કિન ટેનથી મળશે છુટકારો