સવારે ખાલી પેટ કેળા ખાવાના ફાયદા કેળાને એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. કેળામાં આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ છે ફાઇબર, વિટામિનબી, જેવા પોષકતત્વો છે. બ્લડ સુગરને કન્ટ્રોલ કરી શકાય છે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરી શકાય છે. કેળા ડિટોક્સીફાઇમાં મદદ કરે છે. ખાલી પેટ કેળા ખાવાથી ફેટ ઓછું થાય છે કેળામાં વિટામિન ઇ, વિટામિન એ હોય છે. કેળાના સેવનથી સ્કિન ગ્લોઇંગ બને છે.