શિયાળાનું સુપરફૂડ છે ગાજર શિયાળાનું સુપરફૂડ છે ગાજર ગાજરના સેવનના 6 જબરદસ્ત ફાયદા ગાજરમાં બીટા કેરોટીન છે જે શરીરમાં પહોંચીને વિટામિન A બની જાય છે ગાજર આંખોની હેલ્થ માટે ઉતમ ઔષધ છે. ગાજરમાં પોટેશિયમ, મિનરલ્સ, આયરન છે. ગાજર એન્ટીઓક્સિડન્ટસ ભરપૂર છે કેન્સરનું જોખમ ઓછું કરે છે. હાર્ટની હેલ્થ માટે કારગર છે ગાજર ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરે છે ગાજર