આંખોની આસપાસની કરચલીને આ રીતે કરો દૂર

સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે કરો આ કામ

પાણીથી ભરપૂર ફળોનું કરો સેવન

તરબૂચ, સાકરટેટીને ડાયટમાં કરો સામેલ



પુરતુ પાણી પીવાથી સ્કિન હાઇડ્રેઇટ રહેશે

કાકડીના સેવનથી પણ સ્કિન હાઇડ્રેઇટ રહે છે.



કાકડીનો રસને આંખની આસપાસ લગાવો

આ ટિપ્સથી સ્કિનની કરચલીઓ દૂર થશે.

કરચલીને દૂર કરવા એલોવેરા જેલનો કરો ઉપયોગ

એલોવેરા અથવા ઓલિવ ઓઇલથી મસાજ કરો