બિગ બોસ 15ની વિનર એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશનું સપનું ક્યારેય એક્ટિંગ નહોતી

પરંતુ આજે દરેક ઘરમાં તેજસ્વીએ પોતાની જગ્યા બનાવી છે

એકટ્રેસ તેજસ્વી ભણવામાં હોંશિયાર હતી

તેણે ઈલેકટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે

તેની પાસે એન્જિનિયરિંગની ડિગ્રી પણ છે

ધ સ્ટેટ્સમેનના રિપોર્ટ અનુસાર તેજસ્વી પ્રકાશે ઈન્ટર કોલેજ ફેશન શો, પર્સનાલિટી શો અને ડાંસ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો

જે બાદ તેને સીરિયલના ઓડિશન માટે બોલાવવામાં આવી હતી

આ ઓડિશન માટે તેજસ્વીને જવાની ઈચ્છા નહોતી



તેજસ્વીની માતા ઓડિશન માટે તેની સાથે ગઈ અને તે સિલેક્ટ પણ થઈ ગઈ

તેણે હિન્દી ટેલિવિઝનમાં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત લાઇફ ઓકે ટેવી શોથી કરી

ટીવી સીરિયર સંસ્કાર ધરોહરથી તેને ઓળખ મળી હતી