ટીવી એક્ટ્રેસ ટીના દત્તા હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે

તેણે બિગ બોસ 16 થી ચાહકોના દિલમાં પોતાનું સ્થાન મેળવ્યું હતુ

ટીના દત્તાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

આ દરમિયાન ટીનાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

ટીના દત્તા મોનોકિનીમાં પાણીમાં આગ લગાવતી જોવા મળે છે.

ટીના દત્તાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ તસવીરો શેર કરી હતી.

ટીના દત્તા પીળા અને સફેદ કલર કોમ્બિનેશનવાળી મોનોકિનીમાં જોવા મળી રહી છે

ટીના દત્તા રિયલ લાઈફમાં પણ ખૂબ જ બોલ્ડ છે

ટીના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram