ટીવી એક્ટ્રેસ સંજીદા શેખ તેના ગ્લેમરસ લુકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે

ત્યાં દરરોજ પોતાની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

આ સિવાય તે પોતાની એક્ટિંગને કારણે પણ તેના ફેન્સના દિલ પર રાજ કરે છે.

સંજીદા શેખે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં સંજીદાએ બ્લેક પ્રિન્ટેડ ડીપ નેકલાઇન ડ્રેસ પહેર્યો છે.

અભિનેત્રી દિવાલ સામે ઊભી રહીને પોઝ આપતી જોવા મળે છે.

સંજીદા શેખના ફેન્સ તેનો બોલ્ડ લુક પસંદ કરી રહ્યા છે.

તેણે 'ક્યા હોગા નિમ્મો કા', 'કયામત' જેવી ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram