ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ કરાવ્યુ શાનદાર ટ્રેડિશનલ ફોટોશૂટ



ટીવીની સંસ્કારી વહૂ પ્રીતાનો સૂટમાં કાતિલ લૂક વાયરલ



36 વર્ષીય ટીવી ગર્લની અદાઓ પર ફેન્સ થઇ રહ્યાં છે ફિદા



એક્ટ્રેસે મહેંદી કલરના લૉન્ગ લેન્થ ફૂલ શરારા આઉટફિટમાં તસવીરો ક્લિક કરાવી છે



કાનમાં ઝૂમકા, આંખોમાં કાજલ ને ચહેરા પર સ્માઇલથી ફેન્સે ઘાયલ કરી દીધા



'કુંડળી ભાગ્ય'ના તેના રોલને કારણે એક્ટ્રેસને ઘર-ઘરમાં વિશેષ ઓળખ મળી છે



'કુંડળી ભાગ્ય'ની પ્રીતા અરોરા કરોડો રૂપિયાની માલિક છે



'પ્રીતા'એ 16 નવેમ્બર, 2021એ પોતાના બૉયફ્રેન્ડ રાહુલ નાગલ સાથે લગ્ન કરી લાધા હતા



સોશિયલ મીડિયા પર તે ઘણીવાર બોલ્ડ અવતારમાં જોવા મળે છે



અભિનેત્રી જ્યાં પણ જાય છે તેની એક ઝલક મેળવવા ચાહકો ઉમટી પડે છે



આ પહેલા અભિનેત્રીનું બિકીની ફોટોશૂટ પણ ખુબ જ વાયરલ થયુ હતુ