કરિશ્મા તન્નાએ બ્લેક હૉટ એન્ડ બૉલ્ડ બૉસી લૂકમાં વટ પાડી દીધો છે કરિશ્મા તન્નાનું ઘરની અગાશી પર બ્લેક કૉટમાં ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે કરિશ્મા તન્નાએ એકદમ બૉલ્ડ સ્ટાઇલિશ ડ્રેસમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે બાલ્કની સ્ટાઇલ તસવીરો પર ફેન્સ જબરદસ્ત રીતે ફિદા થઇ રહ્યાં છે કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે કરિશ્માએ પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે બ્લેક કલરના સ્ટાઇલિસ્ટ આઉટફિટમાં એક્ટ્રેસ કરિશ્મા તન્ના કેર વર્તાવી રહી છે આ કિલર આઉટફિટમાં એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાના ટૉન્ડ લેગ્સ ફ્લૉન્ટ કરી રહી છે એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાની ફિટનેસને લઇને ખુબ જ સજાગ રહે છે તમામ તસવીરો કરિશ્મા તન્ના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે