શિયાળામાં આ રીતે કરો વેઇટ લોસ

શિયાળામાં વજન વધી જાય છે



શિયાળામાં વધુ ભૂખ લાગે છે.



ઠંડીના કારણે એક્સરસાઇઝમા આળસ



આ કારણે વધી જાય છે વજન



બહાર નહિ તો ઘરમાં કરો એક્સરસાઇઝ



ફળો, સલાડને કરો ડાયટમાં સામેલ



રાત્રે હેવી ફૂડ લેવાનું અવોઇડ કરો



વેજીટેબલ સૂપને કરો ડાયટમાં સામેલ