આ છે પ્રોટીનનો સૌથી સસ્તો સ્ત્રોત પ્રોટીનનો સૌથી સસ્તો સ્ત્રોત ઇંડા ઓછામાં ઓછું રોજ એક એગ ખાવું સોયબીન પ્રોટીનનો સારો સ્ત્રોત છે. 100 ગ્રામ સોયાબીનમાં 36.9 ગ્રામ પ્રોટીન છે. પનીર પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. દૂધ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. દૂધને ડેઇલી ડાયટમાં કરો સામલે મગફળી પ્રોટીનની કમીને કરશે પુરી 100 ગ્રામ મગફળીમાં 20.2 પ્રોટીન મળે છે.