વાળને શાઇની બનાવવાની શાઇની મેથડ

હેર ડિટોક્સ ટ્રીટમેન્ટ શું છે.



આ ટ્રીટમેન્ટ હેર ગ્રોથમાં મદદ કરે છે.



પેલા એલોવેરા જેલથી સ્કેલ્પમાં મસાજ કરો.



કેમિકલ ફ્રી શેમ્પુથી હેર વોશ કરો.



એપ્પલ સાઇડર વિનેગરને પાણીમાં મિકસ કરો.



આ મિશ્રણથી હેરને વોશ કરી લો.



કાકડી અને લીંબુનો મિશ્રણ હેરને સોફ્ટ કરશે.



ઓલિવ આઇલમાં તજ પાવડર મિક્સ કરો.



મધમાં ચોખાનું પાણી મિક્સ કરીને લગાવો



બાદ હેર વોશ કરી લો, હેર સોફ્ટ બનશે