કાચુ દૂધ લગાવવાના 7 અદભૂત ફાયદા

કાચુ દૂધ લગાવવાના 7 અદભૂત ફાયદા



રાત્રે સૂતા પહેલા કાચુ દૂધ ચહેરા પર લગાવો



આ ટિપ્સથી સ્કિનની ડ્રાયનેસ દૂર થશે



તે નેચરલ ક્લિન્ઝરનું કામ કરે છે.



કાચા દૂધમાં લેક્ટિક એસિડ મળે છે.



સ્કિન પર ગ્લો આવી જાય છે.



દૂધના મસાજથી ઝુરિયા ખતમ થાય છે.



દૂધના મસાજથી ઝુરિયા ખતમ થાય છે.



તેમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, મળે છે.