ફલાવર સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર છે. ફલાવર વિટામિન સી, ફાઇબરથી સભર છે. ફોલેટ, વિટામિન બી, પ્રોટીનના ગુણો છે. ફલાવર મેગેનીંઝથી ભરપૂર છે. ફલાવરમાં કેલેરી ખૂબ જ ઓછી છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. ધમનીઓમાં લોહી બ્લોક થવાથી રોકે છે. પ્રેગન્ન્ટ લેડી માટે પણ ફાયદાકારક છે કોશિકાઓને વધારવામાં મદદ કરે છે. ફલાવર હાડકાને મજબૂત કરે છે