કેળા જ નહિ તેની છાલ પણ છે ગુણકારી

કેળા જ નહિ તેની છાલ પણ છે ગુણકારી

કેળા ફાઇબરથી ભરપૂર હોય છે

જે પાચનતંત્રને દૂરસ્ત કરશે

કેળાની છાલમાં પોટેશિયમ છે

કેળાની છાલમાં મેગ્નેશિયમ છે

જે દાંતને ચમકાવવામાં કારગર છે

કેળાની છાલ ખીલની સમસ્યા દૂર કરશે

છાલ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે.

જે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

કેળાની છાલ તણાવને દૂર કરે છે