ખાલી પેટે લસણનું સેવન કરવાના ફાયદા રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે હૃદયના સ્વાસ્થ્યને સારું રાખે છે બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે પાચનમાં સહાય કરે છે શરીરને ડિટોક્સીફાઇ કરે છે વજન ઘટાડે છે સંક્રમણ સામે લડે છે ત્વચા માટે લાભકારી આમ લસણ તેના અનેક ગુણોના કારણે લાભકારી છે