પલાળેલી કિસમિસ ઘણા ફાયદા આપે છે આયર્નથી ભરપુર હોય છે બોડી ડિટોક્સ રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખે છે એસિડિટીથી રાહત હાડકાં મજબૂત કરે છે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે મોઢાના સ્વાસ્થ્ય માટે સારું હાઈ બ્લડ પ્રેશર માટે સારું ફાઈબરથી ભરપૂર