એક નારિયેળમાં સામાન્ય રીતે 20 મિલિ લિટર પાણી હોય છે. શરીરમાં પાણીની કમી થતાં નારિયેળ પાણીનું સેવન અકસીર છે. ડિહાઇડ્રેઇશનની સમસ્યામાં શરીરને તરત જ ઇલેક્ટ્રોલાઇટસ પહોંચાડે છે આપ વેઇટ લોસ કરવા ઇચ્છતા લોકો માટે અકસીર છે આ પાણી કિડનનીને હેલ્ધી રાખવા માટે નારિયેળ પાણીનું સેવન કરવું જોઇએ. નારિયેળ પાણીના નિયમિત સેવનથી ઇમ્યુનિટિ પણ બૂસ્ટ થાય છે. થાઇરોઇડના દર્દી માટે પણ નારિયેળ પાણી ઉપકારક પીણું છે. નારિયેળ પાણી વધતી ઉંમરની અસરને ઓછી કરવામાં પણ કારગર તેમાં મોજૂદ સાઇટોકાઇનિન વધતી ઉંમરની અસરને ઓછી કરે છે. નારિયેળ પાણી નિયમિત પીવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે નારિયેળ પાણી નિયમિત પીવાથી સ્કિનની ડ્રાઇનેસ પણ દૂર થાય છે