સવારે ખાલી પેટ હૂંફાળું પાણી પીવાના ફાયદા ગરમ પાણી પીવાના અનેક ફાયદા છે ખાલી પેટ પીવાથી બોડી ડિટોક્સિફાય થાય છે વજનને કંટ્રોલ કરવામાં કારગર છે પેટ સાફ થવામાં પણ મદદ મળે છે પેટ સાફ થવામાં પણ મદદ મળે છે ગરમ પાણી કબજિયાતની સમસ્યાને દૂર કરશે ગરમ પાણી પાચનતંત્રને સુધારશે ગરમ પાણી વજનને કંન્ટ્રોલ કરે છે ગરમ પાણીથી બ્લડ સર્ક્યુલેશન સારૂ થશે