ચહેરા પર નારિયેળ તેલ લગાવાના ફાયદા સનબર્નથી બચાવે છે નારિયેળ તેલ સ્કિનની ડ્રાયનેસને દૂર કરે છે આ તેલ સ્કિનનો ગ્લો વધારવામાં કરે છે મદદ ખીલને પણ દૂર કરવામાં કારગર છે. મેકઅપ રીમૂવ કરવા માટે પણ ઉપયોગી નારિયેળ તેલમાં એન્ટીએજિંગ ગુણ છે વધતી ઉંમરની સ્કિન પર અસર ઓછી કરે છે વિષાક્ત પદાર્થને ઘટાડવામાં કારગર છે કરચલીને ઓછી કરવામાં માટે પણ ઉપયોગી