આ ફળ અને શાક સ્કિનને રાખશે સદાબહાર આ ફળ અને શાક સ્કિનને રાખશે સદાબહાર સ્કિન માટે વિટામિન ‘સી’ ઉપકારક છે. આંબળાનું રોજ કરો સેવન એન્ટિએજિંગથી ભરપૂર છે આંબળા ટામેટામાં છે ભરપૂર માત્રામાં વિટામિન ‘સી’ બ્રોકલી પણ સ્કિનને રાખશે સદાબહાર આલૂમાં પોટેશિયમ વિટામિન C હોય છે. કેરી વિટામિન Cનો સારો સ્ત્રોત છે જામફળનું સેવન સ્કિન માટે ઉપકારક છે જામફળ વિટામિન Cનો સારો સ્ત્રોત છે