વરિયાળી ખાવાના આ છે અદભૂત ફાયદા શ્વાસની દુર્ગંધ મટાડે છે વરિયાળીનું સેવન વજન ઓછું કરવામાં મદદગાર છે વરિયાળી ડાઇજેસ્ટિવ હેલ્થને દુરસ્ત કરે છે વરિયાળી બ્લડપ્રેશને નિયંત્રિત કરે છે વરિયાળી અસ્થમાના દર્દી માટે હિતકારી છે વરિયાળી ત્વચામાં સુધાર કરે છે વરિયાળી રક્તને શુદ્ધ કરે છે વરિયાળી પેટના ગેસને દૂર કરે છે વરિયાળીનું સેવન બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદગાર વરિયાળી