બીટ સ્કિનને નિખારે છે બીટ સ્વાસ્થ્ય સાથે સ્કિન માટે પણ ફાયદાકારક બીટ પોષકતત્વોથી ભરપૂર છે. પોટેશિયમ, આયરન,ફોલેટ,ફાઇબર જેવા તમામ પોષકતત્વો બીટમાં છે બીટ ડાઘ ધબ્બાને દૂર કરે છે બીટ,મધ, એલોવેરાનું પેસ્ટ કરો આ પેસ્ટ સ્કિન પર લગાવો 30 મિનિટ બાદ ફેસ વોશ કરી દો