બાળકોને લંચ બોક્સમાં આપો આ ફૂડ, બનશે બુદ્ધિમાન

માનસિક-શારિરીક વિકાસમાં ડાયટનો મહત્વનો રોલ

એગ વિટામિન ડી,ઇ,એ,આયરનનો ખજાનો છે

એગમાં ફોલેટ જેવા પોષક તત્વો છે.

બાળકને અચૂક કરાવો એગનું સેવન

બીન્સ પ્રોટીન, સોડિયમનો ખજાનો

બીન્સમાં ફાઇબર અને કેલ્શિયમ છે

બીન્સ ઇમ્યુનિટિને પણ બૂસ્ટ કરે છે.

કેળા એક સુપર ફૂડ છે,

જે ઇન્સ્ટન્ટ આપે છે એનર્જી

ડ્રાય ફ્રૂટસ પણ માનસિક વિકાસમાં છે સહાયક

ગાજર આંખોની રોશની વધારે છે.

કાકડી પાણીથી ભરપૂર હોવાથી હાઇડ્રેઇટ રાખે છે