ફ્રિજમાં ક્યારેય ન રાખો આ 5 ચીજો કેટલીક વસ્તુ ફ્રિજમાં રાખવી હાનિકારક મધને ક્યારેય ફ્રિજમાં ન રાખવું જોઇએ ફ્રિજમાં રાખવાથી મધ કઠણ થઇ જાય છે. ખાટ્ટા ફળોને ફ્રિજમાં ન રાખવા જોઇએ તેનાથી તેની છાલ કાળી પડી જાય છે અને ખાટ્ટા ફળો સુકાવવા લાગે છે. કેળાને ક્યારેય ફ્રિજમાં ન રાખવા જોઇએ તેમાંથી એથિલીન નામનો ગેસ નીકળે છે જેનાથી આસપાસના ફળો ખરાબ થાય છે. ટામેટાંને ફ્રિજમાં રાખવાથી જલ્દી ગળી જાય છે બ્રેડ ફ્રિજ રાખવી સ્વાસ્થ્ય માટે હાનિકારક બ્રેડ ફ્રિજમાં ઝડપથી સૂકાઇ પણ જાય છે