ખાલી પેટ લસણ ખાવાના ફાયદા લસણનું સેવન બેડ કોલેસ્ટ્રોલ ઘટાડશે વજન ઘટાડવામાં પણ કારગર છે વેઇટ લોસ માટે ખાલી પેટ કરો સેવન 2 કળી ખાલી પેટ સવારે ખાવાથી થશે ફાયદા બેડ કોલેસ્ટ્રોલ ઘટવાની સાથે વજન ઘટશે ડાયાબિટિસના દર્દી માટે પણ ઉતમ બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે લસણ લસણ કેન્સરનું ખતરો પણ ઓછો કરશે