સ્ટેમિના વધારતા આ છે ફૂડ


કોમ્પ્લેક્સ કાર્બ્સનું કરો સેવન


એગ પણ સ્ટેમિના વધારતું ફૂડ છે


જે પ્રોટીન,ન્યૂટ્રીશિઅન્ટસથી સભર છે


ટામેટાં પણ સ્ટેમિના વધારે છે


જે મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટસનો સ્ત્રોત છે


આદુ એન્ટિઓક્સિડન્ટસથી ભરપૂર છે.


જે સ્ટેમિના વધારવામાં મદદરૂપ થાય છે


શક્કરિયા ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે


બ્રાઉન રાઇસ પણ સારો ઓપ્શન છે