સફેદ ચોખાના સેવનના ફાયદા જાણો છો?


ચોખા આપણા ભોજનનું મુખ્ય અનાજ છે.


ચોખા વિના ભોજનની થાળી અધૂરી છે.


ચોખા ખૂબ જ હળવું અનાજ છે


જો કે તેનાથી ઓખો દિવસ પેટ ભરેલુ રહે છે.


ચોખામાં વિટામિન અને મિનરલ્સ મોજૂદ છે


ચોખામાં ફાઇબર, આયરન પૂરતા પ્રમાણમાં છે.


રાઇબોફ્લેવિનની માત્રા પણ ચોખામાં પર્યાપ્ત


અલ્ઝાઇમરની બીમારીમાં ચોખા ફાયદાકારક છે.


તેનાથી માઇન્ડનું ન્યુરોટાન્સમીટર ડેવલપ થાય છે.


જે અલ્ઝાઇમરની બીમારી સામે લડત આપે છે.


ચોખા એનર્જીનો પણ સારો સ્ત્રોત છે.


મસલ્સ બિલ્ડિંગવાળા લોકો દરેક મીલમાં રાઇસનું કરે છે સેવન


સફેદ ચોખામાં વધુ સ્ટાર્ચ-ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે.