ટીવી એક્ટ્રેસ આરાધના શર્માએ બિકિનીમાં તસવીરો શેર કરી ખળભળાટ મચાવ્યો છે.

આરાધના ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળી ચૂકી છે.

આરાધના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

આરાધના દરરોજ પોતાના સુંદર ફોટા શેર કરતી રહે છે.

તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર બિકીનીમાં તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં આરાધના શર્મા પૂલમાં જોવા મળી રહી છે

આરાધનાએ મલ્ટીકલરની બિકીની પહેરી છે.

આરાધના શર્મા 'Splitsvilla 12'ની સ્પર્ધક રહી ચુકી છે.

આ સિવાય તે ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને બૂગી-વુગીમાં પણ જોવા મળી છે.

All Photo Credit: Instagram