ફેંગસૂઇમાં જેડ પ્લાન્ટનો ઉલ્લેખ છે.


જેડ પ્લાન્ટ એક પ્રકારનું મની ટ્રી છે.


આ પ્લાન્ટને લકી પ્લાન્ટ પણ કહે છે.


જેડ પ્લાન્ટને સૌભાગ્યનું મનાય છે પ્રતીક

આ પ્લાન્ટને ઘરમાં લગાવવાથી સકાત્મક ઊર્જાનો થાય છે સંચાર


જેડ પ્લાન્ટથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને છે.


જેડ પ્લાન્ટને આપ આપના ઘરના દ્રાર પર રાખી શકો છો


મની પ્લાન્ટ પણ ધન વૈભવનું પ્રતીક મનાય છે


વાસ્તુ મુજબ વાંસનો છોડ પણ શુભતાનું પ્રતીક છે