બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન 14 મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવશે.

ઝરીન ફિટ અને સુંદર દેખાતી ઝરીનને બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો.

ઝરીન ખાનનું વજન એક સમયે 113 કિલો હતું.

ઝરીન 12મા ધોરણમાં ભણતી હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા

ખૂબ જ નાની ઉંમરે પરિવાર ચલાવવાની જવાબદારી તેના પર આવી ગઈ.

એક ઇન્ટરવ્યૂમાં ઝરીને કહ્યું હતું કે તે એર હોસ્ટેસ બનવા માંગતી હતી

ઝરીન ખાને કહ્યું હતું કે મારી પાસે જીમમાં જવા કે ડાયેટિશિયનની સલાહ લેવા માટે પૈસા નહોતા

ઝરીન ખાને ડાયટની સાથે એક્સરસાઇઝ પણ શરૂ કરી દીધી.

ઈદ પર રિલીઝ થયેલો ઝરીનનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

All Photo Credit: Instagram