ટીવીની એક્ટ્રેસ નિક્કી તંબોલી બિગ બોસ 14 બાદ ખૂબ ચર્ચામાં છે.

તેમે રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’માં ભાગ લીધો હતો.

નિક્કી તંબોલીની લેટેસ્ટ તસવીરો જોઇ ફેન્સ ખુશ થયા છે.

નિક્કી તંબોલીએ નવા ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

બ્લેક આઉટફિટમાં નિક્કીની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

નિક્કી તંબોલી બિગ બોસમાં ભાગ લીધા બાદ ચર્ચામાં આવી હતી.

નિક્કી તંબોલીની આ તસવીરો જોઇ ફેન્સ દિવાના થયા છે.

નિક્કીની તસવીરો જોઇ ફેન્સ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

નિક્કી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમા કામ કરી ચૂકી છે.

All Photo Credit: Instagram