પાઈનેપલમાં કાર્બોહાઈડ્રેટ્સ-કેલરી ખૂબ ઓછી હોય છે. તેને ખાવાથી વજન ઘટે છે.



પાઈનેપલમાં હાઈ બ્રોમેલેન ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.



અનાનસ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ નિયંત્રણમાં રહે છે



અનાનસ ખાવાથી શરીરમાં લેપ્ટિન હોર્મોન ઓછું થાય છે. જેના દ્વારા વજનને નિયંત્રિત રહે છે.



અનાનસનું સેવન કરવાથી હાડકાં પણ મજબૂત બને છે.



તેમાં મેંગેનીઝ અને કેલ્શિયમ હોય છે જે હાડકાની નબળાઈને દૂર કરે છે.



પાઈનેપલ ખાવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. શરદી જેવા રોગોથી રક્ષણ મળે છે.



અનાનસનું સેવન કેન્સર જેવી ગંભીર બીમારીના જોખમને દૂર રાખે છે.



10- અનાનસ ખાવાથી વિટામિન સી મળે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.