સોનાક્ષીએ ફિલ્મ માટે ઘટાડ્યું વજન જાણો 30 કિલો વજન કેવી રીતે ઘટાડ્યું? સોનાક્ષીનું વજન પહેલા 95 કિલો હતું ફિલ્મ દબંગ પહેલા ખૂબ મહેનત કરી ફિલ્મમાં એન્ટ્રી પહેલા 30 કિલો ઘટાડ્યું વજન સોનાક્ષી સવારે ખાલી પેટ કાર્ડિયો વર્કઆઉટ કરે છે સોનાક્ષી રોજ યોગ અને સ્કિંપિગ પણ કરે છે ખુદને ફિટ રાખવા માટે સોનાક્ષી સ્વિમિંગ કરે છે એક્સરસાઇઝ માટે તે ટેનિસ રમવાનું કરે છે પસંદ સોનાક્ષી વર્કઆઉટ સાથે ડાયટ પર આપે છે ધ્યાન