સ્કિન પર ટામેટાનું ફેસમાસ્ક લગાવવાના ફાયદા ટામેટાંથી ત્વચાની આ રીતે લો કાળજી હેલ્ધી અને ક્લિયર સ્કિન માટે ટામેટા જરૂરી ત્વચા માટે ટામેટા એક પ્રભાવી ઉપચાર છે. સ્કિન ટેન હટાવવા પણ ટામેટા કારગર છે. ટામેટા સ્કિનને ટાઇટ કરવામાં મદદ કરે છે. સ્કિનની ઓઇલીનેસ દૂર કરીને સ્કિન ક્લિન કરશે ટામેટા એક નેચરલ એજન્ટની કરે છે કામ ડલ સ્કિનને બ્રાઇટ કરવામાં કારગર છે.