સ્ટાઈલ આઈકોન સોનમ કપૂરે વ્હાઇટ ડ્રેસ સાથે ટ્રેચ કોટ પહેર્યો છે વિંટર વેડિંગ માટે દિપીકાનો વેલ્વેટ પ્લાઝો સૂટ પરફેક્ટ છે વિંટરમાં જંપર્સ વધુ ટ્રેન્ડમાં હોય છે તેને ડેનિમ અથવા લેધર પેન્ટ્સ સાથે કેરી કરી શકો છો પ્રિયંકાનો રેડ પેંટસૂટ લુક બોસ અને ખૂબ જ ક્લાસી છે શિયાળામાં ક્લાસી દેખાવું છે તો એમ્બ્રોડરી વાળું જેકેટ અને ધોતી પહેરી શકો છો સાડી સાથે વેલ્વેટ ઓવરકોટમાં શિલ્પા શેટ્ટી ખૂબ જ સુંદર લાગી રહી છે