ફાટેલી એડીથી પરેશાન છો? શિયાળામાં એડી વધુ ફાટી જાય છે આ ઘરેલુ નુસખાથી દૂર કરી શકો છો કેળા અને મધનું પેસ્ટ લગાવો ઓઇલ ઓઇલથી મસાજ કરો વિનેગર, મધને મિક્સ કરીને એડી પર લગાવો પગ વોશ કર્યાં બાદ મોશ્ચરાઇઝ અચૂક લગાવો નારિયેળ તેલથી માલિશ પણ કારગર ટિપ્સ છે. દૂધ અને મધ મિક્સ કરીને એડી પર લગાવો