ફ્રૂટ માસ્કથી મેળવો ઇન્સ્ટન્ટ ગ્લો આ પેસ્ટને ચહેરા પર લગાવો આ પેસ્ટથી ડ્રાય સ્કિનથી મળશે છૂટકારો શિયા બટરમાં જૈતૂનનું તેલ મિક્સ કરો ઇન્સ્ટન્ટ ગ્લો સાથે સ્કિમ મોશ્ચરાઇઝ થશે કિવિનો ફેસમાસ્ક ઇન્સ્ટન્ટ ગ્લો લાવશે રો મિલ્કમાં હની મિક્સ કરીને ફેસ પર લગાવો ત્વચા સોફ્ટ અને ગ્લોઇંગ બનશે મુલતાની માટીમાં મધ મિક્સ કરી દો આ પેસ્ટ લગાવવાથી સ્કિન નરિશ થશે