શિયાળામાં એલોવેરા જેલ લગાવવાના ફાયદા ત્વચા માટે એલોવેરા જેલ કુદરતનું વરદાન છે. એલોવેરા ત્વચા સંબંધિત અનેક સમસ્યાને કરશે દૂર એલોવેરામાં મિનરલ, અંજાઇમ, સેલેસિલિક એસિડ, લગ્નિન, સેપોનિન, એમિનો એસિડનો સ્ત્રોત છે એલોવેરા સ્કિન ટોન સુધારવા માટે એલોવેરા જેલનો કરો ઉપયોગ એલોવેરા બેસ્ટ નેચરલ મોશ્ચરાઇઝર છે. તે કોલેજન અને ઇલાસ્ટિનને બૂસ્ટ કરે છે. આંખોના ડાર્ક સર્કલને દૂર કરી શકાય છે