મિમી ચક્રવર્તી બંગાળી સિનેમા અને ટેલિવિઝનમાં તેના કામ માટે જાણીતી છે. તેઓ રાજકારણ સાથે પણ સંકળાયેલા છે તેઓ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની સાંસદ છે. હાલમાં અભિનેત્રીએ તેની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં છે તાજેતરમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે મિમી ચક્રવર્તી ડિઝાઇનર સાડીમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. મિમી ચક્રવર્તી ફુલ સ્લીવ્ઝ અને બેકલેસ ડિઝાઇનવાળા બ્લાઉઝમાં બોલ્ડ લાગી રહી છે તસવીરમાં મિમીની સ્માઈલ ફેન્સનું દિલ જીતી રહી છે. તે હંમેશા પોતાના લૂકના કારણે ચર્ચામાં રહે છે All Photo Credit: Instagram