બિકીની પહેરેલી મોનાલિસા બાથટબમાં ચિલિંગ કરી રહી છે મોનાલિસા ભોજપુરી સિનેમાની જાણીતી સ્ટાર છે. મોનાલિસા હવે જાણીતી ટીવી અભિનેત્રી બની ગઈ છે મોનાલિસા સોશિયલ મીડિયા પર પણ ફેન્સનું ખૂબ મનોરંજન કરે છે. મોનાલિસા તેની હોટનેસને કારણે પણ ચર્ચામાં છે. મોનાલિસાના બિકીની ફોટાએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે મોનાલિસાએ પોતાની જાતને પહેલા કરતા વધુ ફીટ બનાવી છે મોનાલિસાને ઈન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ લોકો ફોલો કરે છે મોનાલિસાનો પતિ વિક્રાંત પણ ભોજપુરી એક્ટર છે. મોનાલિસા અને વિક્રાંત રીલ્સ દ્વારા તેમના ચાહકોનું મનોરંજન કરે છે.