ગૌરી ખાનનો સ્ટાઈલિશ દેખાવ અદ્ભુત છે

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન હંમેશા લાઈમલાઈટમાં રહે છે

એક સફળ અભિનેતાની પત્ની હોવા ઉપરાંત તે પોતે એક સફળ બિઝનેસવુમન પણ છે.

તેણીનો દેખાવ એલિગેન્ટ્સ અને સ્ટાઈલથી ભરેલો છે

ફેશનની બાબતમાં ગૌરી અદ્ભુત છે

દરેક લુકમાં એલિગેન્સ જોવા મળે છે

ગૌરી નવા નવા પ્રયોગો કરવામાં ડરતી નથી

નવી ફેશન ટ્રાય કરવામાં પાછળ નથી રહેતી.

ગૌરી હાઈ હીલ્સની શોખીન છે

ગૌરી ખાનનો સ્ટાઈલિશ લુક