નમ્રતાના જાસ્મિન લુક પર ફિદા થયા ફેન્સ નમ્રતા મલ્લા જાસ્મિન લુકમાં છવાઈ ગઈ નમ્રતા તેની સુંદર તસવીરોથી દરેકના દિલ પર રાજ કરે છે નમ્રતા હિન્દી અને મરાઠીમાં ઘણા મ્યુઝિક આલ્બમમાં જોવા મળી છે. નમ્રતા મલ્લા દિલ્હીની છે નમ્રતાનો જન્મ 3 નવેમ્બર 1989ના રોજ થયો હતો. નમ્રતા યુટ્યુબ સ્ટાર અને પ્રોફેશનલ બેલી ડાન્સર પણ છે. 'દો ખુંટ'થી નમ્રતાને ઘણી લોકપ્રિયતા મળી નમ્રતા મલ્લા એ ભોજપુરી ફિલ્મોનો જીવ છે નમ્રતાની ગ્લેમરસ તસવીર