મધુમિતા સરકારની ગણતરી બંગાળી ફિલ્મની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં થાય છે.

મધુમિતાની લેટેસ્ટ હોટ અને બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે

મધુમિતા પોતાની હોટનેસ અને એક્ટિંગથી ધીમે ધીમે લોકપ્રિયતા મેળવી રહી છે

મધુમિતાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે

બોલ્ડ અને આકર્ષક તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે

તે પોતાના ફેશન ટ્રેન્ડ માટે પણ જાણીતી છે

તે પોતાના ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે

તે પોતાના ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે

મધુમિતા-સરકાર બ્લેક ડ્રેસમાં ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી

(All Photos-Instagram)