કોફી ફેસ માસ્કથી ગજબ થાય છે ફાયદા


કોફી એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર હોય છે.


જે ફાઇન લાઇન્સ ઝુરિયાને રોકે છે.


કોફીમાં પોલીફેનોલ્સ પણ હોય છે


કોફી એક સારા સ્ક્રર્બરનું પણ કરે છે કામ


આ સ્કર્બ બ્લડસર્ક્યુલેશનને બેસ્ટ બનાવે છે.


ત્વચાને મુલાયમ અને ગ્લોઇંગ બનાવે છે.


કોફીમાં લેનોલિક અને ટોકોફેરોલ હોય છે


કોફી ત્વચાના ઘાને ભરવામાં પણ કારગર


આંખોના સોજોને કોફી ઓછો કરે છે.